આથી તમામ ખેડૂત મિત્રો ને જણાવવાનું કે જે લોકોનું farmer registration બાકી હોય તે જલદી registration કરાવી દે. જેથી આપને જે લોભો મળવાના છે તેનાથી વંચિત ના રહો..આધાર માં મોબાઈલ update નહીં હોય તો પણ ફિંગર થી આપનું registration થઈ જશે..
તમામ સચોટ માહિતી માટે Dudkha CSC નો કોન્ટેક્ટ કરો..
મો.૯૯૭૪૮૬૪૦૮૯